25 July 2016

10 વર્ષના કનૈયાની જીદ, 'શાળાએ જઈશ તો માત્ર ચડ્ડી પહેરીને જ
બડવાની/ઈંદોર. 10 વર્ષનો કનૈયો જેવો શાળાએ પહોંચ્યો, બધાં જોતાં જ રહી ગયાં તેને. ખભા પર સ્કૂલ બેગ તો છે પણ શરીર પર યૂનિફોર્મ નથી, કપડાંના નામે માત્ર ચડ્ડી જ પહેરીને આવે કનૈયો. આ તેના માતા-પિતાની મજબૂરી નથી પણ, કનૈયાની જીદ છે. તેના શિક્ષકોએ પણ તેને ગણવેશ પહેરાવા બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તે કોઇનું સાંભળતો નથી. હવે તો છઠ્ઠા ધોરણમાં ભણતાતા કનૈયાને સમજાવવામાં તેના શિક્ષકોએ પણ હાથ ઊંચા કરી દીધા છે. શિક્ષાકોએ ઉપરી અધિકારીઓને પત્ર લખી પૂછ્યું છે કે, હવે આ બાળકનું શું કરવું. બાળક ટુવાલ પહેરવા પણા તૈયાર નથી. પ્રાઇમરી સ્કૂલમાં તો માત્ર લંગોટ પહેરીને જ આવતો હતો.


મોતી ની ખેતી 






મોતી ની ખેતી

25 July 2016




















25 July 2016